1.
આનુવંશિકતાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
2.
જેનેટિક્સ (Genetics) શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો ?
3.
'પ્યોર લાઈન થિયરી” કોણે વિકસિત કરી ?
4.
Gene (જીન) શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
5.
ગણસૂત્ર અને આનુવંશિકતાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
6.
વંશાગતિના ક્રોમોસોમ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું ?
7.
જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંનેની હાજરી હોય તેવા ફૂલોને શું કહે છે?
8.
જે પુષ્પમાં માત્ર પુંકેસર કે સ્ત્રીકેસર એકની જ હાજરી હોય તેવા ફૂલોને શું કહે છે ?
9.
જે છોડમાં સ્ત્રીકેસર અને પુંકેસર અલગ અલગ પુષ્પમાં જોવા મળે છે તેવા છોડને શું કહે છે ?
10.
નીચેનામાંથી કયો છોડ એકલિંગાશ્રયી છે?
11.
નીચેનામાંથી કયો છોડ ઉભયલિંગાશ્રયી છે?
12.
નીચેનામાંથી કયો છોડ ઉભયલિંગી છે?
13.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
14.
લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા સાતત્યને શું કહે છે ?
15.
મેન્ડલે પોતાના પ્રયોગમાં સૌ પ્રથમ કઈ વનસ્પતિનો છોડ પસંદ કર્યો ?
16.
આનુવંશિકતાનો એકમ કયો છે?
17.
ફૂલાવરની ઉત્પત્તિ કઈ વનસ્પતિમાંથી થઈ છે ?
18.
કોબીના ફૂલોના અટકેલા વિકાસમાંથી ઉદ્ભવેલી જાત કઈ છે ?
19.
વનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા થતા અલિંગી પ્રજનનને શું કહેવામાં આવે છે ?
20.
આનુવંશિક લક્ષણોનો સંગ્રહ શામાં થાય છે ?
21.
લિંગ પ્રજનનમાં બે સંતતિને એકસરખા જનીનિક પદાર્થ અને શરીરની લાક્ષણિકતા હોય તેને શુ કહે ?
22.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં કંદ દ્વારા પ્રજનન થાય છે ?
23.
વનસ્પતિના ક્યા અંગમાં ફલિત અંડકોષો જોવા મળે છે?
24.
જે વનસ્પતિનાં પુષ્પો નર અને માદા પ્રજનન અંગો ધરાવે છે તેને કેવી વનસ્પતિ કહે છે ?
25.
વનસ્પતિના કયા અંગનું અંકુરણ થવાથી વનસ્પતિદેહ ઉદ્ભવે છે ?
1 out of 4
26.
વનસ્પતિમાં લિંગભેદની શોધ કોને કરી ?
27.
સૌ પ્રથમ સંકર બીજનું ઉત્પાદન કયા વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું ?
28.
ભારતીય બીજ અધિનિયમ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ?
29.
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટભક્ષી છે ?
30.
નીચેનામાંથી કયા C4 છોડ છે ?
31.
કોશીકામાં રાઈઝોબીયમની હાજરી સૌ પ્રથમ કોણે બતાવી ?
32.
સૌ પ્રથમ તૈયાર કલોન્ડ શીપ નું નામ શું છે ?
33.
કઈ પદ્ધતિ દ્વારા વિષાણુંમુક્ત છોડ તૈયાર કરવામાં આવે છે ?
34.
બીટી કપાસમાં કયો જીન સ્થળાંતરિત કરાયો ?
35.
ગોલ્ડન રાઈસમાં કયું વિટામીન પ્રચુર માત્રામાં હોય છે ?
36.
Bio-Chemistry (બાયો કેમેસ્ટ્રી) શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો ?
37.
કોણ વ્રુક્ષમાનવ તરીકે ઓળખાય છે ?
38.
કાર્બન ટેક્સ લાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે ?
39.
વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
40.
ઓર્નીથોલોજી એટલે શું ?
41.
પાનમ પરીયોજના કઈ નદી ઉપર આવેલી છે ?
42.
ગુજરાતમાં કુલ કેટલા એગ્રોકલાઇમેટીક ઝોન આવેલા છે ?
43.
હવા / જમીનમાં ભેજ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
44.
લાલ જમીનમાં કયું પોષક તત્વ વિપુલ માત્રામાં હોય છે ?
45.
છોડના વિકાસ માટે નીચેનામાંથી કયું પોષકતત્વ બંધારણીય તત્વમાં સમાવેશ થતું નથી ?
46.
કોષના વિભાજન તેમજ ચરબીના સંશ્લેષણમાં અગત્યની ભૂમિકા ભજવતું પોષક તત્વ કયું છે ?
47.
નીચેનામાંથી કયું જૈવિક નિયંત્રણ માટે ઉપયોગી નથી ?
48.
નીચેનામાંથી કઈ જાત એ કેરીની જાત નથી ?
49.
કેરીની નીચેનામાંથી જાત એ વિશ્વની પ્રથમ બીજ રહિત જાત છે ?
50.
ભારતમાં સૌપ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કયારે અને કયાં થઈ હતી ?
2 out of 4
51.
ATMA યોજનાની શરૂઆત ક્યાંથી અને ક્યારે થઇ હતી ?
52.
ભારતમાં વિસ્તરણ શિક્ષણના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે ?
53.
MSP બહાર પાડવા માટે કૃષિ કિંમત આયોગની રચના (હાલ-કૃષિ ખર્ચ તથા મુલ્ય આયોગ) ની રચના ક્યારે કરવામાં આવી હતી ?
54.
MSP ની જાહેરાત સરકાર દ્વારા વર્ષમાં કેટલી વાર કરવામાં આવે છે ?
55.
કૃષિ પેદાશો ઉપર એગ્રોમાર્ક લગાવવાની શરૂઆત ક્યારથી થઇ ?
56.
ISO નું પૂરું નામ શું છે ?
57.
ગુજરાતમાં કૃત્રિમ બીજદાનનો સૌ પ્રથમ પ્રયોગ ૧૯૫૧ માં ક્યા સ્થળે કરવામાં આવ્યો હતો ?
58.
ભારતીય પશુકલ્યાણ બોર્ડનું મુખ્યાલય કયા સ્થળે આવેલ છે ?
59.
ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
60.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીની શરૂઆત ક્યારથી થઇ ?
61.
કિસાન ક્રેડીટ કાર્ડ યોજનાની શરૂઆત કયારે થઇ ?
62.
ICARના હાલના ડાયરેકટરેનું નામ જણાવો.
63.
કૃષિ વિજ્ઞાનના પિતા કોણ છે ?
64.
સેફ્રોન ક્રાંતિ ક્યા ક્ષેત્રમાં થઇ હતી ?
65.
જો ઘઉં અનાજનો રાજા કહેવાય તો અનાજની રાણી કોણ ગણાય ?
66.
"શૂન્ય ખેડ" ખેતી પદ્ધતિ સૌ પ્રથમ કયા દેશ દ્વારા દ્વારા રજુ કરવામાં આવી હતી ?
67.
મહિલા ખેડૂત દિવસ ક્યારે ઉજવાય છે ?
68.
ભારતમાં સૌપ્રથમ પશુધનની વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી ?
69.
રાષ્ટ્રીય કૃષિશિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
70.
કઈ પાક પદ્ધતિમાં એક જ ખેતરમાં પ્રથમ પાકની લણણી પહેલા બીજા પાકનું વાવેતર કરવામાં આવે છે ?
71.
ડાંગરની ખેતી પદ્ધતિ SRI નું પૂરું નામ શું છે ?
72.
૫ X ૫ મીટરના અંતરે છોડ વાવવા માટે એક હેકટરના વાવેતર માટે કુલ કેટલા છોડની જરૂર પડે ?
73.
નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ફળોને ગામા કિરણોની માવજત આપવામાં આવે છે ?
74.
પપૈયામાં કેરોટીનનું પ્રમાણ કેટલું હોય છે ?
75.
કાજુ એ કયા કટિબંધનો પાક ગણાય છે ?
3 out of 4