GSSSB Work Assistant Final Result 2026: Select List, Merit List અને Cut Off Marks જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા GSSSB Work Assistant Final Result 2026 જાહેર કરવામાં આવ્યું છે. GSSSB દ્વારા જાહેરાત ક્રમાંક 304/202526 હેઠળ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 ની કુલ 872 જગ્યાઓમાંટે ભરતીનું આયોજન કરવામાં આવેલ હતું.

GSSSB Work Assistant Recruitment 2026

GSSSB દ્વારા જૂન 2025માં જાહેર કરેલ Work Assistant Class-3માંટે ભરતી જાહેર કરવામાં આવેલ હતી જેનાં પસંદગી પ્રક્રિયાના ભાગ રૂપે MCQ-CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ ઉમેદવારોના ગુણના આધારે પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા OPT OUT ને ધ્યાનમાં લઈને GSSSB દ્વારા 872 ઉમેદવારોની Select List જાહેર કરવામાં આવેલ છે.

અહીં આ લેખમાં GSSSB Work Assistant Final Result 2026 ને અનુરૂપ Select List, Merit List, Cut Off Marks અને Waiting List અંગેની મહત્વપૂર્ણમાંહિતી આપવામાં આવી છે.

GSSSB Work Assistant Final Result 2026 – Overview

વિગતમાહિતી
ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટWork Assistant વર્ગ-3
Advt No.304/202526
કુલ જગ્યાઓ872 (છેલ્લા સુધારા સાથે)
પરીક્ષા પદ્ધતિMCQ-CBRT
પરીક્ષા લેવાયા તારીખ9 નવેમ્બર 2025
જાહેર કરેલ વિગતોSelect List, Merit List, Cut Off Marks અને Waiting List

Cut Off Marks: GSSSB Work Assistant Final Result 2026

અહીં મંડળ દ્વારા જાહેર કરેલ Work Assistant ના આ Final Select Listમાં વિવિધ Selection Category અને Common/Female મુજબના Category-wise Minimum (Cut Off) Marks દર્શાવવામાં આવ્યા છે.

CategoryCut Off Marks
GENERAL (COMMON)135.46859
GENERAL (FEMALE)96.39514
EWS (COMMON)114.66239
EWS (FEMALE)91.82916
SEBC (COMMON)119.74195
SEBC (FEMALE)88.77739
SC (COMMON)122.54290
SC (FEMALE)91.55429
ST (COMMON)100.44059
ST (FEMALE)82.68605
PH- GROUP- A91.80034
PH- GROUP- C101.73920

અહીં આ Cut Off Marks આ ભરતીની મુખ્ય જાહેરાતમાં દર્શાવવામાં આવેલ જે તે કેટેગરીમાંટેની અનામત જગ્યાઓની સંખ્યા ધ્યાને લઈને દર્શાવવામાં આવેલ છે. આ સાથે ANNEXURE – A માં સિલેક્ટેડ કેન્ડીડેટનું લીસ્ટ પણ દર્શાવેલ છે જેમાં કયા ઉમેદવારે પરીક્ષામાં કેટલામાંર્ક્સ મેળવેલ છે તે પણ જોઈ શકાય છે.

Final Selection List: GSSSB Work Assistant Final Result 2026

GSSSB Work Assistant Final Result 2026 ની જાહેરાત મુજબ ભરતીમાંટે MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલામાંર્ક્સનાં Merit ને આધારે પસંદગી / પ્રતીક્ષા યાદીમાંટે ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા કરવામાં આવી હતી.

આ પ્રમાણપત્ર ચકાસણી પૂર્ણ થયા બાદ કુલ જગ્યાને ધ્યાને લઇ તેમજ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા OPT OUT ને ધ્યાનમાં રાખીને કેટેગરી પ્રમાણે ભરવાની જગ્યાઓના આધારે Final Select List તૈયાર કરવામાં આવી છે.

આ Final Select List માં કુલ 872 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. Select List Annexure-Aમાં ઉમેદવારનું Confirmation Number, Roll Number, નામ, જન્મ તારીખ, કેટેગરી, Part-A, Part-B, Total Marks, Final Marks વગેરે વિગતો દર્શાવવામાં આવેલ છે. આ Final Select List જોવામાંટે લિંક નીચે આપવામાં આવી છે.

GSSSB Work Assistant Final Selection List 2026 PDF

How to Check: GSSSB Work Assistant Final Result 2026

GSSSB Work Assistant Final Result 2026માં તમારું નામ છે કે નહિ તે નીચેની સરળ રીત દ્વારા ચેક કરી શકાશે.

  • અહીં નીચે આપેલી લિંક દ્વારા અથવા GSSSB ની વેબસાઈટ ઉપર જઈ આ Work Assistant Final Result PDF ડાઉનલોડ કરો.
    • GSSSB Work Assistant Final Selection List 2026
  • આ ડાઉનલોડ કરેલ PDFમાં Annexure-A માં સિલેક્ટ થયેલ ઉમેદવારોની યાદી તેમને મેળવેલામાંર્ક્સ સાથે Merit મુજબ દર્શાવેલ છે.
  • ત્યારબાદ જો PC હોય તો Ctrl + F અને જો મોબાઈલ હોય તો સ્ક્રીનમાં ઉપરની બાજુએ સર્ચની નિશાની ઉપર ક્લિક કરી તમારું સાચું નામ અથવા તમારો રોલ નંબર લખીને તમારું નામ શોધી શકશો.

Work Assistant Waiting List 2026

હાલ મંડળ દ્વારા જાહેર કરેલ આ Work Assistant Final Result માં Waiting List જાહેર કરેલ નથી. હાલ આવા કેટલાક ઉમેદવારોની દસ્તાવેજોની ચકાસણી ચાલુ હોઈ Waiting List બાકીની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

GSSSB Work Assistant Final Result 2026

Important Links – GSSSB Work Assistant Final Result 2026

Work Assistant Final Result PDFઅહીં ક્લિક કરો
GSSSB Work Assistant Recruitment Notification PDFઅહીં ક્લિક કરો
GSSSB Websiteઅહીં ક્લિક કરો

Useful Links

Homeઅહીં ક્લિક કરો
Contact Usઅહીં ક્લિક કરો
Telegram ચેનલ જોઈન કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp ચેનલ જોઈન કરવા માટેઅહીં ક્લિક કરો

FAQs

GSSSB Work Assistant Final Select Listમાં કેટલા ઉમેદવારો છે?

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ આ જાહેરાત ક્રમાંક 304/202526, Work Assistant વર્ગ-3 નાં Final Result માં   872 ઉમેદવારોની Select List Annexure-Aમાં જાહેર કરવામાં આવી છે.

GSSSB Work Assistant Final Resultમાં કઈ કઈમાંહિતી આપવામાં આવી છે?

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ GSSSB Work Assistant Final Result માંSelect List માં ઉમેદવારનું નામ, Confirmation Number, Roll Number, કેટેગરી, Part-A અને Part-Bના ગુણ, Total Marks, Final Marks તથા Merit/Category position જેવીમાંહિતી આપવામાં આવી છે.

GSSSB Work Assistant Waiting List ક્યારે જાહેર થશે ?

હાલની Final Select List સાથે Waiting List જાહેર કરવામાં આવી નથી. મંડળ દ્વારા જણાવ્યા મુજબ બાકીની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા બાદ Waiting List અંગેની જાહેરાત કરવામાં આવશે.

For More Query

જો આપને આ ભરતી સંબંધિત કે અન્ય કોઈ ભરતી વિષયક કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ Contact Us બટન ઉપર ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો.

Contact Us

Leave a Comment