Gujarat High Court Librarian Recruitment 2026: 30 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ દ્વારા Gujarat High Court Librarian Recruitment 2026ની પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી આ Advertisement No. RC/B/1458/2026 (Librarian) હેઠળ કુલ 30 ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અરજી પ્રક્રિયા 01 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 12:00 કલાકથી શરૂ થઇ તારીખ 20 ઓક્ટોબર 2026 રાત્રે 11:59 કલાક સુધીની જાહેર કરેલ છે.

આ ભરતીમાં Librarian માટેની 29 જગ્યાઓ અને Librarian cum Research Assistantની 1 જગ્યાનો સમાવેશ થાય છે. જેના વિશે વધારે માહિતી નીચેના લેખમાં આપવામાં આવેલ છે.

Overview – Gujarat High Court Librarian Recruitment 2026

વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાGujarat High Court
જાહેરાત ક્રમાંકRC/B/1458/2026 (Librarian)
પોસ્ટનું નામLibrarian અને Librarian cum Research Assistant
કુલ જગ્યાઓ30 (Librarian 29 + Librarian cum Research Assistant 1)
અરજી પ્રક્રિયાઓનલાઈન (HC Ojas)
અરજી શરૂ તારીખ01 ઓક્ટોબર 2026
અરજીની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2026
પગાર ધોરણ₹25,500 – ₹81,100
જોબ લોકેશનગુજરાત

Vacancy Details: Gujarat High Court Librarian Recruitment 2026

ગુજરાત હાઇકોર્ટની પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર આ ભરતી માટેની જગ્યાઓની માહિતી નીચે મુજબ છે.

  • Librarian – 29 જગ્યાઓ
  • Librarian cum Research Assistant – 1 જગ્યા
  • કુલ – 30 જગ્યાઓ

ઉપર જણાવેલી Librarianની 29 જગ્યાઓ District Judiciary માટે છે, જ્યારે Librarian cum Research Assistantની 1 જગ્યા Industrial Courts and Labour Courts માટેની છે.

Pay Matrix: Gujarat High Court Librarian Salary 2026

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સિલેક્ટેડ ઉમેદવારો માટે ₹25,500-81,100/- Pay Matrix અને નિયમો અનુસાર મળવાપાત્ર સામાન્ય ભથ્થાં મુજબ પગાર આપવામાં આવશે. વિશેષ જણાવવાનું કે પ્રેસનોટમાં ફિક્સ પગાર બાબતે કોઈ જોગવાઈ જણાવવામાં આવેલ નથી.

Important Dates: Gujarat High Court Librarian Recruitment 2026

Gujarat High Court દ્વારા જાહેર કરવામાં આવેલી Press Note મુજબ ભરતીની ઓનલાઇન અરજી કરવા માટેની અગત્યની તારીખો નીચે મુજબ છે:

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 01 ઓક્ટોબર 2026 – બપોરે 12:00 કલાકે
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 20 ઓક્ટોબર 2026 – રાત્રે 11:59 કલાક સુધી

અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયત સમય મર્યાદામાં જરૂરી વિગતો સાથે અરજી કરી લેવી, જેથી છેલ્લા દિવસોમાં કોઈ ટેકનીકલ સમસ્યા કે અન્ય કોઈ કારણસર અરજી કરવામાં મુશ્કેલી ન પડે.

Gujarat High Court Librarian Recruitment 2026

Online Apply: Gujarat High Court Librarian Recruitment 2026

Gujarat High Court Librarian Recruitment 2026 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા વિશે માહિતી Gujarat High Courtની સત્તાવાર વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે અને HC-OJAS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે. આ સિવાય અરજી પ્રક્રિયા સબંધિત માહિતી હાઇકોર્ટ અને તમામ જિલ્લા અદાલતોના Notice Board પર જણાવવામાં આવશે.

ટૂંકમાં આ ભરતી સબંધિત માહિતી માટે ઓનલાઈન Gujarat High Court Website અને અરજી માટે HC-Ojas પોર્ટલ નો ઉપયોગ કરવાનો રહેશે. જે બંનેની લીંક નીચે Important Links માં આપેલ છે.

Important Links – Gujarat High Court Librarian Recruitment 2026

Gujarat High Court Websiteઅહીં ક્લિક કરો
HC-OJAS Websiteઅહીં ક્લિક કરો
GujaratGovtJob.comઅહીં ક્લિક કરો

FAQs

Gujarat High Court Librarian Recruitment 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?

Gujarat High Court Librarian Recruitment 2026માં કુલ 30 જગ્યાઓ છે. જેમાં Librarianની 29 અને Librarian cum Research Assistantની 1 જગ્યા જાહેર કરવામાં આવેલ છે.

Gujarat High Court Librarian Recruitment 2026માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઇન અરજી પ્રક્રિયા 01 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 12:00 કલાકથી શરૂ થશે અને 20 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 11:59 કલાક સુધી અરજી કરી શકાશે.

Gujarat High Court Recruitment 2026 માં Librarianનો પગાર કેટલો છે?

પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર આ ભરતીમાં Pay Matrix ₹25,500 થી ₹81,100 મળવા પાત્ર છે તથા નિયમ મુજબના અન્ય ભથ્થાં પણ મળવાપાત્ર થશે.

Gujarat High Court Librarian Recruitment 2026 માટે અરજી ક્યાંથી કરવી?

Gujarat High Court Librarian Recruitment 2026 માટે ઓનલાઇન અરજી HC-OJAS પોર્ટલ મારફતે કરી શકાશે.

વધુ માહિતી માટે

જો આપને આ Gujarat High Court Librarian Recruitment 2026 વિશે કે અન્ય કોઈ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ “Contact Us” બટન ઉપર ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો. અમે આપની મદદ માટે હંમેશા તત્પર છીએ.

Contact Us

Leave a Comment