સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરનો મેળો કોના સાનિધ્યમાં ઉજવાય છે?
તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો : પોલકું
એપિકોટિલ કલમ સામાન્ય રીતે..... ફળ પાકમાં કરવામાં આવે છે?
"ઉપાલંભ" શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?
Just as he............. The room,............ Clock struck.
ગુજરાતમાં ધમરોળ ખાતે ભેંસની............. ઓલાદનું કેન્દ્રીય પશુ સુધારાણા કેન્દ્ર આવેલું છે.
એક હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી કરવા માટે કેટલા વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું પડે?
મશરૂમ સીટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું શહેર......
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) નું વડુ મથક ક્યાં આવેલ છે?
1918 માં ડાંગરનો કરમોડી (બ્લાસ્ટ ) રોગ કયા દેશમાંથી ભારતમાં પ્રવેશ પામેલ હોવાનું નોંધાયેલ છે?
શીખ ધર્મના દશમા ગુરુ કોણ હતા?
He............... Because he was............
નીચે આપેલ અંગ્રજી મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ કયો અક્ષર આવશે? H, I, K, N,.........
રાજ્યમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારે............. વર્ષમાં "ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસી" ની જાહેરાત કરી હતી.
................ યાંત્રિક રચના હવાના તાપમાનની સતત નોંધ રાખે છે.
કપાસના મૂળના કોહવારાનો રોગ........... જમીનમાં વધારે થાય છે.
Wherever he................., the people gathered................
ભારતના આયુષ મંત્રાલય દ્વારા કોરોના કોવિડ 19 ના ચેક નિવારવા માટે લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સહયોગથી............ નું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા બાયોગેસ ઉત્પાદનનો ભાગ નથી?
પંક્તિ નો છંદ ઓળખાવો : "વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરી; અહો! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દીસે!"
જમીનમાં સેન્દ્રીય કાર્બન અને સેન્દ્રીય પદાર્થનો ગુણોત્તર સામાન્ય રીતે કેટલો હોય છે?
ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન, આયાત, વિતરણ અને વેચાણ ઉપર નિયંત્રણ માટેનો કાયદો "ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર" ક્યારથી અમલમાં આવ્યો?
નીચેના વાક્યો ચકાસો: 1. રાજ્યમાં મુખ્યમંત્રીને રાજ્યપાલ લીમશે અને મુખ્યમંત્રીની સલાહથી રાજ્યપાલ બીજા મંત્રીઓને નિમશે. 2. મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના સભ્યોના કુલ ૨૦ ટકા કરતા વધવી ન જોઈએ. 3. રાજ્યની વિધાનસભાને માત્ર મુખ્યમંત્રી જવાબદાર રહે છે. 4. સતત છ મહિનાની મદદ સુધી રાજ્યના વિધાન મંડળના સભ્ય ન હોય તે મદદ પૂરી થયે, મંત્રી તરીકે રહેશે નહીં.
એક ચપટી વગાડતાં ડોક્ટરે દર્દ મિટાવી દીધું. વાક્યમાંથી "વગાડતા" શબ્દનો કૃદંત નો પ્રકાર શોધી જણાવો.
ખેતી ખર્ચની ગણતરીમાં કાચા મકાનનો ઘસારા ખર્ચ વાર્ષિક કેટલા દરે ગણવામાં આવે છે?
ગ્રામ પંચાયત વતી તેને મળેલી નાણાંની રકમો બદલ પોતાની સહી વાળી પહોંચ કોણે આપવી જોઈએ?
'નૂતન' - શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ બંધ બેસતા અક્ષરોને ક્રમવાર દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? a b _ _ b a a _ _ a b _
નીચેના વિકલ્પો માટે સાચી જોડણી શોધો.
1 kg પોટાશ તત્વ મેળવવા............ Kg સલ્ફેટ ઓફ પોટાશ રાસાયણિક ખાતર આપવું પડે.
આપેલી છે ટેસ્ટ
બીજી ટેસ્ટ આપો હવે નવી