1.
આપેલ વિકલ્પોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
2.
આપેલ સમાસનો સાચો વિગ્રહ શોધો - કલ્પવૃક્ષ
3.
નીચેના વિકલ્પોમાંથી 'પ્રતિષ્ઠા' નો સાચો સંધિવિગ્રહ શોધો.
4.
'મલિન' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો.
6.
નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો.
7.
'ગ્રીવા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
8.
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
9.
'કૂવો પૂરવો' રૂઢિ પ્રયોગનો અર્થ શોધો.
10.
'વહાણનો મુખી ખલાસી' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
1 out of 19
11.
'શાળાએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું' - આ વાક્યનું કર્મણિ વાક્યમાં રૂપાંતર કરો.
12.
'ક્ષમા' શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
13.
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ
દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ
દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત
દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ
None
14.
'મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી' - ક્રિયાવિશેષણ જણાવો.
15.
'ઊગતા સુરજને સૌ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.
16.
'ઋતુમાં ઋતુ એટલે વસંત' માંથી ઋતુમાં શબ્દની સાચી વિભક્તિ જણાવો.
17.
'મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.' - છંદ જણાવો.
18.
'શિયાળો ઈ શિયાળો' - અલંકાર ઓળખાવો.
19.
'એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠાં હતાં' - વાક્યમાં "અને" સંયોજકનો પ્રકાર જણાવો.
20.
લોપ ચિહ્નની નિશાની કઈ છે ?
2 out of 19
21.
એક બસ અમદાવાદથી ગાંધીનગર 60 કીમી/કલાક ની ઝડપે જાય છે તથા 40 કીમી/કલાક ની ઝડપે અમદાવાદ પાછી ફરે છે, તો આખી મુસાફરીની સરેરાશ ઝડપ કેટલી થાય ?
22.
39 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે, જો તેમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે, તો સરેરાશ ઉંમરમાં 3 માસનો વધારો થાય છે, તો શિક્ષકની ઉંમર શોધો.
23.
ચાર આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જેને 12,18,21 અને 26 વડે નિ:શેષ ભાગી શકાય.
24.
રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે જ્યારે તે જ કામ મોહિત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળીને કામ કરે છે આ કામ માટે ₹15000 મળે છે, તો કામના પ્રમાણે રોહિતને મળતી રકમ ___________ છે.
25.
નળ A ની કાર્યક્ષમતા નળ B કરતાં બમણી છે. બંને નળ સાથે ખોલવાથી એક ટાંકી 20 કલાકમાં ભરાય છે. તો નળ B એકલો આ ટાંકી કેટલા સમયમાં ભરી શકે છે.
26.
એક દુકાનદાર મોબાઇલની કિમતમાં 25% નો વધારો કરે છે. થોડાં સમય બાદ 20% નો ફરી વખત વધારો કરે તો, એકંદરે કેટલા ટકાનો વધારો થયો?
27.
એક અપ્રમાણિક વેપારી 1 kg વજનના બદલે 875 gm વજનનો ઉપયોગ કરે છે , તો નફાની ટકાવારી શોધો.
28.
કોઈ રકમ 6% લેખે કેટલા વર્ષમાં ચાર ગણી થાય ?
29.
5, 8 અને 10 નું ચોથું પ્રમાણપદ શોધો.
30.
એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે તે 4 km લાંબા બોગદામાથી 90 km/h ની ઝડપે પસાર થાય, તો ટ્રેનને આ બોગદાનાં એક છેડેથી દાખલ થઈ બીજા છેડે સંપૂર્ણ બહાર નીકળતા કેટલો સમય લાગે ?
3 out of 19
No