GSSSB CCE Result 2026: Group-A અને Group-B માટેના Cut Off Marks જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 378/202526 અન્વયે યોજાયેલી CCE Exam 2026 (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા-Group-A અને Group-B) ની પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે Group-A અને Group-Bની મુખ્ય લેખિત પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોની કામચલાઉ યાદી તેમજ કેટેગરી મુજબના Cut Off Marks પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ લેખમાં GSSSB CCE Result 2026 અન્વયે Group-A તેમજ Group-B ની મુખ્ય પરીક્ષા માટે Result ને આધારે Category Wise Cut Off Marks તેમજ જરૂરી PDF અને ઉપયોગી Links પણ આપવામાં આવેલ છે.

GSSSB CCE Result 2026 – મુખ્ય વિગતો

વિગતમાહિતી
ભરતી કરનાર સંસ્થાGSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ)
પરીક્ષાનું નામCCE (Combined Competitive Examination) (વર્ગ-3)
જાહેરાત ક્રમાંક378/202526
પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ16/09/2026 થી 29/09/2026
પરીક્ષા પદ્ધતિMCQ-CBRT

GSSSB CCE Result 2026 જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 378/202526 અન્વયે Group-A અને Group-Bની CCE  (સંયુક્ત સ્પર્ધાત્મક પ્રાથમિક પરીક્ષા) 16 સપ્ટેમ્બર 2026થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન MCQ-CBRT પદ્ધતિથી લેવામાં આવેલ હતી. જેની Final Answer Key 3 નવેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવી હતી જેના આધારે આ CCE Exam Result 2026 તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. જેના માટે GSSSB CCE Result 2026 ની PDF માં પોતાનો બેઠક ક્રમાંક કે પોતાનું નામ (અરજી મુજબ) શોધીને મેળવેલા ગુણ ચકાસી શકે છે. જેની લીંક નીચે Important links Section માં આપેલ છે.

GSSSB CCE Main Exam 2026

GSSSB દ્વારા CCE Result 2026 સાથે Group-A તેમજ Group-B ની મુખ્ય પરીક્ષામાં બેસવા માટે લાયક ઉમેદવારોની યાદી તેમજ તેના માટેના CCE Group-A Cut Off Marks અને CCE Group-B માટે Cut Off Marks પણ જાહેર કરવામાં આવ્યા છે જેના વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

GSSSB દ્વારા પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા Normalised Marksના મેરીટના આધારે, કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના 7 ગણા ઉમેદવારો કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવી છે. જેના માટે 40% લઘુત્તમ લાયકાત ગુણની મર્યાદા ધ્યાને રાખવામાં આવી છે.

GSSSB CCE 2026 Group-A Category Wise Cut Off Marks

GSSSB CCE 2026 Group-Aની મુખ્ય પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલા કેટેગરી મુજબના Cut Off Marks નીચે મુજબ છે.

કેટેગરીCommon Cut OffFemale Cut Off
General118.37680112.75793
EWS110.98790107.43048
SEBC111.42678104.98942
SC110.96223106.19306
ST95.0841892.99611
PH Group-A85.09506 
PH Group-B60.24522 
PH Group-C102.20433 
PH Group-D & E60.73782 
Ex-Serviceman60.00 

GSSSB CCE 2026 Group-B Category Wise Cut Off Marks

GSSSB CCE 2026 Group-Bની મુખ્ય પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલા કેટેગરી મુજબના Cut Off Marks નીચે મુજબ છે.

કેટેગરીCommon Cut OffFemale Cut Off
General113.87615107.64887
EWS103.6943197.31395
SEBC106.5662199.03817
SC106.03748100.44369
ST88.7806286.94047
PH Group-A99.53998 
PH Group-B73.19280 
PH Group-C108.64868 
PH Group-D & E86.36769 
Ex-Serviceman60.00 

GSSSB CCE Result 2026 PDF Download – પરિણામ ચેક કરવા માટે

GSSSB CCE Exam 2026 આપેલ હોય તેવા ઉમેદવારો પોતાનું GSSSB CCE Result 2026  તેમજ મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી તપાસવા માટે નીચેના પગલા અનુસરો.

  1. સૌપ્રથમ નીચે આપેલ લિંક પરથી જે ચેક કરવું હોય તેની PDF ડાઉનલોડ કરો. (આ PDF ડાઉનલોડ કરવા માટે આપ GSSSB ની Website નો પણ ઉપયોગ કરી શકો છો.)
  2. GSSSB CCE Result 2026 અથવા Group-A કે Group-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદીની PDF Download કરી તેને ખોલો.
  3. PDF ખોલીને વિકલ્પોમાંથી Search અથવા Find વિકલ્પમાં જઈ તમારો બેઠક ક્રમાંક કે અરજી મુજબનું નામ દાખલ કરો.
  4. યાદીમાં તમારું નામ, બેઠક ક્રમાંક અને ગુણ ચકાસો.

GSSSB CCE Result 2026: Important Links

GSSSB CCE Result 2026 PDF (Preliminary Exam)અહીં ક્લિક કરો 
Group-A Main Exam Qualified Candidates Listઅહીં ક્લિક કરો 
Group-B Main Exam Qualified Candidates Listઅહીં ક્લિક કરો  
GSSSB CCE Advertisement PDFઅહીં ક્લિક કરો 
GSSSB Websiteઅહીં ક્લિક કરો  
GSSSB CCE Result 2026

Other Useful Links

Homeઅહીં ક્લિક કરો 
Result Sectionઅહીં ક્લિક કરો 
Syllabus Sectionઅહીં ક્લિક કરો 
Contact Usઅહીં ક્લિક કરો 
To Join Telegram Channelઅહીં ક્લિક કરો 
To Join Whatsapp Channelઅહીં ક્લિક કરો 

GSSSB CCE Main Exam Syllabus 2026

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ CCE Result 2026 મુજબ જે ઉમેદવારો Group-A કે Group-B ની મુખ્ય પરીક્ષા માટે પાત્ર થાય છે તેવા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટેની તૈયારી તરત જ શરુ કરી દેવી જોઈએ, જેના માટે ઉપયોગી એવો GSSSB Main Exam Syllabus કે જેની લીંક અહીં આપેલ છે. જે ઉમેદવારોની તૈયારીને સાચી દિશા આપવામાં મદદરૂપ થશે.

GSSSB CCE Main Exam Syllabus PDF

FAQ

CCE નું પૂરું નામ શું છે ?

CCE નું પુરું નામ Combined Competitive Examination એટલે કે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે.

GSSSB CCE ની પ્રીલીમીનરી પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ માર્ક્સ કેટલા નક્કી કરવામાં આવ્યા છે?

GSSSB દ્વારા પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થવા માટે 40% માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે.

3. CCE ની મુખ્ય પરીક્ષા માટે કેટલા ઉમેદવારો લાયક ગણવામાં આવ્યા છે?

CCEની મુખ્ય પરીક્ષા માટે Group-A કે Group-Bમાં જેમણે Normalised Marks બાદ ટોચના માર્ક્સ મેળવ્યા છે તેવા ઉમેદવારો પૈકી ભરવાની થતી જગ્યાના સાત ગણા ઉમેદવારો લાયક ગણવામાં આવ્યા છે.

શું Group-A અને Group-B બંને માટેના Cut Off Marks સરખા છે?

ના, Group-A અને Group-B બંનેના Cut Off Marks અલગ અલગ છે.

નિષ્કર્ષ

GSSSB દ્વારા CCE Group-A અને Group-Bની પ્રાથમિક પરીક્ષાના ગુણ તેમજ મુખ્ય પરીક્ષા માટે લાયક એવા ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરવામાં આવી છે. સાથે આ લેખમાં બંને ગ્રુપ માટે Cut Off Marks પણ કેટેગરી વાઈઝ જણાવેલ છે. જે ઉપર જણાવેલ લીંકમાંથી ચેક કરી શકાય છે. તેમજ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી GSSSB CCE Main Exam Syllabus માટેની લીંક પણ અહીં આપવામાં આવેલ છે.

For Other Query

જો આપ CCE Exam 2026 વિશે કે અન્ય કોઈ ભરતી વિશે અથવા ગુજરાત સરકારની નવી ભરતી, પરીક્ષાનાં પરિણામો, કોલ લેટર, અભ્યાસક્રમ જેવી ઉપયોગી માહિતી કે Free Mock Test મેળવવા માંગતા હોય તો અમારી Telegram ચેનલ તેમજ Whatsapp ચેનલ જોઈન કરી શકો છો. આ સિવાય કોઈ ભરતી વિષયક કોઈ મુશ્કેલી હોય તો નીચે આપેલ “Contact us” બટન ઉપર ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો.

Contact Us Telegram Channel Whatsapp Channel

Leave a Comment