ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનારી Gram Sevak પરીક્ષા 2026 ની તૈયારી કરતા ઉમેદવારો માટે અહીં Gram Sevak Free Mock Test 2026 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ મોકટેસ્ટ આપીને ગ્રામ સેવકની તૈયારી કરતા ઉમેદવારો પોતાની પરીક્ષાની તૈયારી ચકાસી શકે છે અને પરીક્ષાની પ્રેક્ટિસ કરી શકે છે.
આ Gram Sevak Mock Test – 5 GPSSB દ્વારા જાહેર કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે. ટેસ્ટ શરૂ કરવા માટે નીચે આપેલ Start Quiz બટન પર ક્લિક કરો.
Gram Sevak Free Mock Test 2026 Series
જો તમે Gram Sevak Bharti 2026 ની તૈયારી કરી રહ્યા છો, તો માત્ર અભ્યાસક્રમ મુજબના વિષયો વાંચવા પૂરતા નથી હોતા. સારા સ્કોર સાથે પરીક્ષા પાસ કરવા માટે વારંવાર પ્રેક્ટિસ કરવી અને સમય મર્યાદામાં ટેસ્ટ પુર્ણ થાય તે પણ ખૂબ જ જરૂરી છે.
આ માટે અમારી વેબસાઈટ પર Gram Sevak Mock Test 2026 ની ફ્રી ટેસ્ટ સીરીઝ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઓનલાઈન ટેસ્ટ આપીને તમે પરીક્ષા પહેલાં તમારી તૈયારીનું મૂલ્યાંકન કરી શકો છો. જેથી તમને તમારી તૈયારીમા કોઈ સુધારો કરવાની જરૂર હોય તો તે સુધારવામાં મદદ થશે.
આ ઉપરાંત ગુજરાત સરકારની અન્ય વિવિધ સરકારી ભરતીની તૈયારી માટે પણ Free Mock Test અમારી વેબસાઈટના Mocktest વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Gram Sevak Mock Test – 5 વિશે
- આ Gram Sevak Mock Test – 5 GPSSBની પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
- આ મોકટેસ્ટમાં કુલ 200 પ્રશ્નો આપવામાં આવ્યા છે. દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે.
- ટેસ્ટનું કુલ પેપર 200 માર્ક્સનું છે.
- દરેક સાચા જવાબ માટે 1 માર્ક આપવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્કની નેગેટિવ માર્કિંગ રહેશે.
- ટેસ્ટ પૂર્ણ કરવા માટે કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે.
- આ ટેસ્ટનો હેતુ ઉમેદવારોને Gram Sevak Online Test દ્વારા પરીક્ષાની પ્રેક્ટિસ કરાવવાનો છે.
Gram Sevak Online Test કેવી રીતે આપવી ?
આ Gram Sevak Free Mock Test આપવા માટે નીચે આપેલ Start Quiz બટન પર ક્લિક કરો. ત્યારબાદ ટેસ્ટ શરૂ થશે અને તમે આપેલા સમયની અંદર તમામ પ્રશ્નોના જવાબ આપી શકશો.
ટેસ્ટ આપતી વખતે શક્ય હોય તેટલી પરીક્ષા જેવી પરિસ્થિતિ રાખવાનો પ્રયાસ કરો. એટલે કે, પ્રશ્નોના જવાબ આપવા માટે કોઈ પુસ્તક કે અન્ય મદદ લીધા વગર નિર્ધારિત સમયની અંદર ટેસ્ટ પૂર્ણ કરો. તમે પોતે જ તમારા નિરિક્ષક છો.
આ રીતે Gram Sevak Practice Test આપવાથી તમને તમારી તૈયારીનું વાસ્તવિક મૂલ્યાંકન કરી શકશો. જેથી જરૂર જણાયે તમે સુધારો કરી શકશો.
મહત્વપૂર્ણ નોંધ
અહીં આપવામાં આવતી તમામ Gram Sevak Mock Test માત્ર પ્રેક્ટિસના હેતુસર તૈયાર કરવામાં આવેલ છે. આ મોકટેસ્ટમાં પૂછવામાં આવેલા પ્રશ્નો જ વાસ્તવિક પરીક્ષામાં પૂછાશે તેવી કોઈ ખાતરી આપવામાં આવતી નથી.
મોકટેસ્ટ દ્વારા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી અને પ્રેક્ટિસ કરવામાં મદદ કરવાનો અમારો પ્રયાસ છે.
અમારી સાથે જોડાયેલા રહો
Gram Sevak Bharti 2026, નવી સરકારી ભરતી, પરીક્ષાની તારીખ, અભ્યાસક્રમ, Result તેમજ નવી Free Mock Test જેવી માહિતી સમયસર મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.
આવી મહત્વપૂર્ણ સરકારી ભરતીની માહિતી અને નવી મોકટેસ્ટની અપડેટ મેળવવા માટે અમારી Telegram અને WhatsApp Channel સાથે પણ જોડાઈ શકો છો જેની લિંક નીચે આપેલ છે.
| GPSSB Gramsevak Syallabus 2026 | અહીં ક્લિક કરો |
| Home | અહીં ક્લિક કરો |
| Contact Us | અહીં ક્લિક કરો |
| Telegram ચેનલ | અહીં ક્લિક કરો |
| WhatsApp ચેનલ | અહીં ક્લિક કરો |
Gram Sevak ઉપરાંત ગુજરાત સરકારની અન્ય વિવિધ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ અમારી વેબસાઈટ પર સમયાંતરે Free Mock Test, Online Test અને Practice Test ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વિવિધ ભરતી માટેના અન્ય મોકટેસ્ટ જોવા માટે અમારી વેબસાઈટના Mocktest વિભાગની મુલાકાત લો.
Gram Sevak Mock Test 2026 ની આ ટેસ્ટ સીરીઝમાં જોડાઓ અને નિયમિત રીતે ઓનલાઈન ટેસ્ટ આપીને તમારી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવો.
અન્ય કોઈ માહિતી માટે
જો તમને Gram Sevak Bharti 2026 અથવા ગુજરાત સરકારની અન્ય કોઈ સરકારી ભરતી સંબંધિત માહિતી મેળવવી હોય કે કોઈ પ્રશ્ન હોય, તો અમારી વેબસાઈટના Contact Us વિભાગ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.
Contact Us
પ્રિય Sir
એક MSG મારી સાઇડ થી છે ટેસ્ટ આપ્યા પસી all options bhi btaao to અમને લોકો ને ખ્યાલ આવે કે ક્યાં અમે લોકો ભૂલ કરી રહ્યા છીએ
આપનો વિશ્વાસુ એક શુભ ચિંતક
OK