અહીં Gram Sevak ભરતી 2026 ની પરીક્ષા માટે અમે ચાલુ કરેલી મોક ટેસ્ટ સિરીઝની આ ત્રીજી ટેસ્ટ છે, આવી ટેસ્ટ સમયસર મેળવવા અમારી સાથે જોડાયેલા રહો.
Gram Sevak Test Paper – 3 વિશે
- આ ટેસ્ટ મંડળ દ્વારા નક્કી કરેલ પરીક્ષા પદ્ધતિને અનુરૂપ બનાવેલ છે.
- આ ટેસ્ટ કુલ 200 પ્રશ્નોની રહેશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ એમ આ ટેસ્ટ કુલ 200 માર્કસની રહેશે.
- દરેક સાચા જવાબ દીઠ એક માર્ક મળવા પાત્ર રહેશે, અને તેમજ દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્કસ કુલ મેળવેલ માર્કસમાંથી બાદ કરવામાં આવશે.
- મંડળ દ્વારા નક્કી કરેલ અભ્યાસક્રમ ને અનુરૂપ વિષયો મુજબ પ્રશ્નોની પસંદગી કરીને ટેસ્ટ બનાવવામાં આવેલ છે.
- આ ટેસ્ટ માટે કુલ 3 કલાકનો સમય મળવા પાત્ર રહેશે.
Our Telegram Channel link
Gujarat Government Job – TelegramGram Sevak Bharati 2026 – Telegram Channel link
Gram Sevak Bharati 2026 – Telegram ChannelFor more query
If you have any problem related to this test or any other recruitment related issue, you can contact us by clicking on the Contact Us button given below.
Contact Us