અહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર Gram Sevak ની પરિક્ષાને અનુરૂપ ફ્રી મોકટેસ્ટ આપી શકાય છે. આ ટેસ્ટમાં Gram Sevak ભરતી ૨૦૨૬ ને અનુરૂપ મોકટેસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. ટેસ્ટ આપવા માટે નીચે આપેલ Start Quiz બટન પર ક્લિક કરો.
ગ્રામ સેવક મોકટેસ્ટ સીરીઝ
અહીં અમે GPSSB દ્વારા જાહેર કરેલ Gram Sevak ની ભરતીની જાહેરાતમાં જણાવેલ પરિક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમને અનુરૂપ ફ્રી Mocktest ઉપલબ્ધ કરાવીએ છીએ. જો આપ આવી અન્ય કોઈ ગુજરાત સરકારની નોકરી માટે તૈયારી કરતા હોય તો અહીં અન્ય બીજી જોબ માટે પણ મોકટેસ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે અમારી વેબસાઈટના Mocktest સેક્શનમાં જોવા મળશે.
Gram Sevak Test Paper – 4 વિશે
- આ મોકટેસ્ટ GPSSB દ્વારા જાહેર કરેલ પરિક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમને ધ્યાને લઇ બનાવેલ છે.
- આ ટેસ્ટ માટેનું પ્રશ્નપત્ર કુલ 200 માર્કસનું છે.
- જેમાં કુલ 200 પ્રશ્નો હશે, જે દરેક પ્રશ્ન એક એક માર્કસનો રહેશે.
- દરેક સાચા જવાબ દીઠ એક માર્ક્સ મળશે, તેમજ દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક બાદ કરવામાં આવશે.
- આ ટેસ્ટમાં નેગેટીવ માર્કિંગ સીસ્ટમ રાખવામાં આવેલ છે.
- આ ટેસ્ટ માટે કુલ ૩ કલાકનો સમય આપવામાં આવશે.
Note:-
અહીં આ વેબસાઈટ ઉપર આપવામાં આવતી તમામ ટેસ્ટ માત્ર પ્રેક્ટીસ માટે છે, આવી ટેસ્ટ દ્વારા તમે પરિક્ષામાં પાસ થઇ જ જશો કે આ ટેસ્ટમાં રહેલા પ્રશ્નો પૂછાશે તેવી કોઈ ખાતરી આપવામાં આવતી નથી.
અમારી સાથે જોડવા માટે
આવી નવી મોકટેસ્ટ તેમજ આવી સરકારી ભરતી સબંધી માહિતી અમારી વેબસાઈટ તેમજ અમારી ટેલીગ્રામ ચેનલ તેમજ Whatsapp ચેનલમાં જણાવીએ છીએ. સમયસર આવી અપડેટ મેળવવા માટે નીચે આપેલ અમારી ચેનલ જોઈન કરશો.
Telegram Channel
Gujarat Govt Job – Telegram ChannelWhatsapp Channel
Gujarat Govt Job – Whatsapp Channelઅન્ય કોઈ જાણકારી મેળવવા માટે
જો આપને આ ગ્રામ સેવકની ભારતીને લગતી કે અન્ય કોઈ ભરતી સબંધિત કોઈ જાણકારી મેળવવી હોય કે અન્ય કોઈ સરકારી નોકરી સબંધિત મુંજવણ હોય તો નીચે આપેલ “Contact Us” બટન ઉપર ક્લિક કરી ખુલતા ફોર્મમાં અમને જણાવી શકો છો.
Contact Usઅન્ય બીજી મોકટેસ્ટ
- Gram Sevak Free Mock Test 2026 – Mock Test 5ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનારી Gram Sevak પરીક્ષા 2026 ની તૈયારી કરતા ઉમેદવારો માટે અહીં Gram Sevak Free Mock Test 2026 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ મોકટેસ્ટ આપીને ગ્રામ સેવકની તૈયારી કરતા ઉમેદવારો પોતાની પરીક્ષાની તૈયારી ચકાસી શકે છે અને પરીક્ષાની પ્રેક્ટિસ કરી શકે છે. આ Gram Sevak Mock Test – 5 … Read more
- Gram Sevak Test Paper – 4 : Gram Sevak Bharati 2026 – ફ્રી મોકટેસ્ટ સીરીઝઅહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર Gram Sevak ની પરિક્ષાને અનુરૂપ ફ્રી મોકટેસ્ટ આપી શકાય છે. આ ટેસ્ટમાં Gram Sevak ભરતી ૨૦૨૬ ને અનુરૂપ મોકટેસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. ટેસ્ટ આપવા માટે નીચે આપેલ Start Quiz બટન પર ક્લિક કરો. ગ્રામ સેવક મોકટેસ્ટ સીરીઝ અહીં અમે GPSSB દ્વારા જાહેર કરેલ Gram Sevak ની … Read more
- Gram Sevak Test Paper – 3 : Gram Sevak Bharati 2026અહીં Gram Sevak ભરતી 2026 ની પરીક્ષા માટે અમે ચાલુ કરેલી મોક ટેસ્ટ સિરીઝની આ ત્રીજી ટેસ્ટ છે, આવી ટેસ્ટ સમયસર મેળવવા અમારી સાથે જોડાયેલા રહો. Gram Sevak Test Paper – 3 વિશે Our Telegram Channel link Gujarat Government Job – Telegram Gram Sevak Bharati 2026 – Telegram Channel link Gram Sevak Bharati 2026 – … Read more
- Gram Sevak Test Paper-2 : Gram Sevak Bharati 2026Here, Gram Sevak Test Papers are posted for practice for Gram Sevak and other such government recruitment exams. Stay connected with us to get timely updates on such tests and information about government recruitment. Gram Sevak Test Paper-2 Our Telegram Channel link Gujarat Government Job – Telegram Gram Sevak Bharati 2026 – Telegram Channel link … Read more
- Gram Sevak Test Paper-1 : Gram Sevak Bharati 2026Here, mock tests are posted for practice for Gram Sevak and other such government recruitment exams. Stay connected with us to get timely updates on such tests and information about government recruitment. Our Telegram Channel link Gujarat Government Job – Telegram Gram Sevak Bharati 2026 – Telegram Channel link Gram Sevak Bharati 2026 – Telegram … Read more